જપ્તીમાં લીધેલી મિલકત પાછી સોપવા માટેની અરજી નામંજુર કરતા હુકમ ઉપર અપીલ
કોઇ મિલકત કે તેના વેચાણથી ઉપજેલી રકમ પાછી સોપવાની કોઇ કોટૅના પાડયાથી નારાજ થનાર કલમ ૮૫ની પેટા કલમ (૩)માં ઉલ્લેખેલ કોઇ પણ વ્યકિત પ્રથમ જણાવેલી કોટૅના સજાના હુકમ ઉપર જે કાટૅમાં સામાન્ય રીતે અપીલ થઇ શક્તિ હોય તે કોટૅમાં અપીલ કરી શકશે
Copyright©2023 - HelpLaw