હાજરી માટેના મુચરકાનો ભંગ થવાથી પકડવા બાબત
આ અધિનિયમ હેઠળ લીધેલા મુચરકાથી કોઇ કોટૅ સમક્ષ હાજર થવા બંધાયેલ વ્યકિત હાજર ન થાય તો તે કોટૅના પ્રમુખ અધિકારી તેને પકડીને પોતાની સમક્ષ રજુ કરવા માટે વોરંટ કાઢી શકશે
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy