દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ કરવાનો સમન્સ - કલમ:91

દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ કરવાનો સમન્સ

"(૧) જયારે કોઇ કોટૅને પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને શકશે અથવા તે અધિકારી લેખતિત હુકમ કરી શકશે

(૨) આ કલમ હેઠળ જેને કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ ફકત રજુ કરવાનુ ફરમાવવામાં આવ્યુ હોય તે વ્યકિત તે દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવા માટે જાતે હાજર થવાને બદલે તે રજુ કરાવે તો કર્યું ગણાશે

એમ લાગે કે પોતે કરી રહય હોય અથવા પોતાની સમક્ષ ચાલી રહી હોય એવી આ અધિનિયમ હેઠળની કોઇ પોલીસ તપાસ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અન્ય કાયૅવાહી માટે કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ થવી જરૂરી કે ઇચ્છનીય છે ત્યારે જેના કબ્જામાં કે સતામાં તેવો દસ્તાવેજ કે વસ્તુ હોવાનુ માનવામાં આવતુ હોય તે વ્યકિતને તેણે સમન્સ કે હુકમતમાં જણાવેલા સમયે અને સ્થળે હાજર થઇ ને તે રજુ કરવા અથવા તે રજુ કરવાનુ ફરમાવવામાં માટે તે કોટૅ સમન્સ કાઢી તેણે તે હુકમનુ પાલન

(૩) આ કલમનો કોઇ મજકૂર (ક) ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની કલમો ૧૨૩ અને ૧૨૪ને અથવા બેન્કરના ચોપડા પુરાવા અધિનિયમ ૧૮૯૧ને બાધ કરતો હોવાનુ ગણાશે નહીં અથવા (ખ) ટપાલ કે તાર ખાતાના અધીકારીઓની કસ્ટડીમાંના કોઇ પત્ર પોસ્ટકાડૅ તાર કે બીજા દસ્તાવેજને અથવા કોઇ પાસૅલ કે વસ્તુને લાગુ પડતો હોવાનુ ગણાશે નહીં"