કલમઃ ૯૯
ઝડતી વોરંટ કોને બજાવવા આપવુ વગેરે બાબત
કલમો ૩૮ ૭૦ ૭૨ ૭૪ ૭૭ ૭૮ અને ૭૯ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી કલમ ૯૩ કલમ ૯૪ કલમ ૯૫ અથવા કલમ ૯૭ હેઠળ કાઢેલ તમામ ઝડતી વોરંટને લાગુ પડશે
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy