શિક્ષા બાબત - કલમ - 65

કલમ - ૬૫

કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરાય તો કેદની મુદ્દત તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદ્દતના ૧/૪ મુદ્દત કરતા વધુ હોવી જોઈએ નહિ.