રજુ થયેલા દસ્તાવેજ વગેરે કબ્જે લેવાની સતા
કોઇ પણ કોટૅ પોતાને યોગ્ય લાગે તો આ અધિનિયમ હેઠળ પોતાની સમક્ષ રજુ થયેલો કોઇ દસ્તવેજ કે વસ્તુ કબ્જે લઇ શકશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy