વિનંતિપત્ર સબંધે કાયૅરિત - કલમ : 105ડ

વિનંતિપત્ર સબંધે કાયૅરિત

આ પ્રકરણ હેઠળ કરાર કરનાર રાજય તરફથી કેન્દ્ર સરકારને પ્રાપ્ત થયેલ પ્રત્યેક વિનંતિપત્ર સમન્સ અથવા વોરન્ટ અથવા કરાર કરનાર રાજયને મોકલાવી આપવા માટે પ્રાપ્ત થયેલા પ્રત્યેક વિનંતિપત્ર સમન્સ કે વોરંટ આ અંગે કેન્દ્ર સરકાર જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા નમુના તથા તેવી પ્રક્રિયાથી કરાર કરનાર રાજયને મોકલી આપવામાં આવશે તથા યથાપ્રસંગે ભારત માહેંની જે તે અદાલતને મોકલવામાં આવશે