આ પ્રકરણ લાગુ પડવા અંગે
જેની સાથે પરસ્પર વ્યવસ્થા કરવામાં આવી હોય તે કરાર કરનાર રાજય સબંધે કેન્દ્ર સરકાર અધિકૃત રાજયપત્રમાં જાહેરનામા દ્રારા તે જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવી હોય તેવી શરતો આપવાદો અથવા મૉાદાને આધીન આ પ્રકરણ લાગુ કરવા અંગે નિર્દેશ આપી શકશે
Copyright©2023 - HelpLaw