
કેટલીક તબદીલી રદબાતલ
કલમ ૧૦૫-ચ પેટા કલમ (૧) હેઠળનો આદેશ કયૅ બાદ અથવા કલમ ૧૦૫-જ હેઠળ નોટીશ કયૅા બાદ જો તે આદેશ અથવા નોટીશમાં ઉલ્લેખવામાં આવેલી મિલકત કોઇ પણ પ્રકારે તબદીલ કરવામાં આવે તો આ પ્રકરણ હેઠળની કાયૅવાહીઓના હેતુઓ માટે આવી તબદીલી ઉવેખવામાં આવશે તથા કલમ ૧૦૫-ઝ હેઠળ ત્યાર બાદ આવી મિલકત કેન્દ્ર સરકારના ખાતે ખાલસા કરવામાં આવે તો આવી મિલકતની તબદીલી રદબાતલ ગણવામાં આવશે
Copyright©2023 - HelpLaw