કલમ - ૬૭
ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો રૂ.૫૦ કરતા વધુ ન હોય તે માટે બે મહિનાની મુદ્દત અને દંડની રકમ ૧૦૦ કરતા વધુ ન હોય ત્યારે વધુમાં ૪ માનીનાની અને બીજા કોઈ કેસમાં વધુમાં વધુ ૬ મહિનાની મુદ્દતની કેદ થઇ શકશે.
Copyright©2023 - HelpLaw