
રીઢા ગુનેગારો પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી
"જયારે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને માહિતી મળે કે પોતાની સ્થાનિક હકુમત અંદર નીચેના પ્રકારની વ્યકિત છે તો તે મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેટલી વધુમાં વધુ ત્રણ વષૅની મુદત દરમ્યાન સારા વતૅન માટે જામીન સાથેનો મુચરકો કરી આપવાનો હુકમ શા માટે ન કરવો તેનુ કારણ દશૅાવવા તે આમા હવે પછી ઠરાવ્યા પ્રમાણે ફરમાવી શકશે
(એ) રીઢો લુંટારૂ ઘરફોડુ ચોર કે ખોટા દસ્તાવેજ બનાવનાર અથવા (બી) ચોરાયેલ હોવાનુ જાણવા છતા ચોરીનો માલ લીધા કરનાર અથવા (સી) ચોરને રક્ષણ કે આશરો આપ્યા કરનાર અથવા ચોરીના માલને છુપાવવામાં કે તેનો નિકાલ કરવામાં મદદ ક। કરનાર અથવા
(ડી) અપહરણનો અપનયનનો બળજબરીથી કાઢવાનો ઠગાઇનો કે બગાડનો અથવા ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણ ૧૨ હેઠળ અથવા તેની કલમ ૪૮૯-ક કલમ ૪૮૯-ખ કલમ ૪૮૯-ગ અથવા કલમ ૪૮૯-ઘ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કે તેની કોશિશ કે તેનુ દુષ્પ્રરણ કયૅ કરનાર અથવા
(ઇ) સુલેહનો ભંગ થાય એવા ગુના કે તેની કોશિશ કે તેનુ દુપ્રેરણ કર્યં કરનાર અથવા
(એફ) નીચેનો કોઇ ગુના કે તેની કોશિશ અથવા તેનુ દુષ્પ્રરણ કયૅ કરનાર (ક) ઔષધ અને સૌદયપ્રસાધન અધિનિયમ ૧૯૪૦ (ખ) વિદેશી હૂંડિયામણ નિયમન અધિનિયમ ૧૯૭૩ (ગ) કામદાર પ્રોવિડન્ટ ફંડ અને કુટુંબ પેન્શન ફંડ અધિનિયમ ૧૯૫૨ (ઘ) ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ ૧૯૫૫ (ચ) આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ (છ) અસ્પૃશ્યતા (ગુના) અધિનિયમ ૧૯૫૫ (જ) જકાત અધિનિયમ ૧૯૬૨ (એચ) વિદેશોઓ અધિનિયમ ૧૯૪૬
(જી) જેને જામીનગીરી વિના છુટો રાખવાનુ લોકો માટે જોખમકારક હોય એટલો ઝુનુની અને ભયંકર માણસ (૨) સંઘરાખોરી અથવા નફાખોરી અથવા ખોરાક કે ઔષધની ભેળસેળ અથવા લાંધચ રૂશ્વત અટકાવવા માટે જોગવાઇ કરતા બીજા કોઇ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર કોઇ ગુનો અથવા"
Copyright©2023 - HelpLaw