કરવાનો હુકમ - કલમ : 111

કરવાનો હુકમ

જયારે કલમ ૧૦૭ કલમ ૧૦૮ કલમ ૧૦૯ કે કલમ ૧૧૦ હેઠળ પગલા લેતા મેજિસ્ટ્રેટને કલમ હેઠળ કારણ દશૅાવવા કોઇ વ્યકિતને ફરમાવવાનુ જરૂરી જણાય ત્યારે તે મળેલી માહિતીનો સારાંશ આપવાના મુચરકાની રકમ તેના અમલમાં રહેવાની મુદત અને જામીન લેવાના હોય તો તેની સંખ્યા પ્રકાર અને વગૅ દશૅાવતો લેખિત હુકમ કરશે