કોટૅમાં હાજર વ્યકિત અંગે કાયૅરીતિ - કલમ: 112

કોટૅમાં હાજર વ્યકિત અંગે કાયૅરીતિ

જો જેને અંગે તે હુકમ કરવામં આવ્યો હોય તે વ્યકિત કોટૅમાં હાજર હોય તો તેને વાંચી સંભળાવવામાં આવશે અથવા તે માગે તો તેનો સારાંશ તેને સમજાવવામાં આવશે