
હાજરી વિના ચલાવી લેવાની સતા
મેજિસ્ટ્રેટ પોતાને પુરતુ કારણ જણાય તો સુલેહ જાળવવા અથવા સારા વતૅન માટે મુચરકો આપવાનો હુકમ શા માટે ન કરવો તેનુ કારણ દશૅાવવા જે વ્યકિતને ફરમાવવામાં આવ્યુ હોય તેને જાતે હાજર રહેવામાંથી મુકિત આપીને તેને વકીલ મારફત હાજર રહેવાની પરવાનગી આપી શકશે
Copyright©2023 - HelpLaw