શિક્ષા બાબત - કલમ - 68

કલમ - ૬૮

દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય તે સજાઓ તે દંડ આપવામાં અથવા કાયદાની રાહે તે વસુલ કરવામાં આવે ત્યારે તે અંત આવશે.