
જુગારનો અડ્ડો રાખવા બાબત
(૧) જે કોઇ વ્યકિત
(એ) જુગારના અડ્ડાના હેતુ માટે કોઇ મકાન ઓરડો અથવા જગ્યા ખોલે રાખે અથવા વાપરે
(બી) તે મકાન ઓરડો અથવા જગ્યાનો માહિક અથવા ભોગવટાદાર હોય અને ઉપયુકત હેતુ માટે બીજી કોઇ વ્યકિતને મકાન ઓરડો અથવા જગ્યા જાણીબુઝીને કે જાણી જોઇને ખોલવા ભોગવટો કરવા રાખવા અથવા વાપરવા દે.
(સી) ઉપર્યુંકત હેતુ માટે ખોલેલા ભોગવટામા લીધેલા રાખેલા અથવા વાપરેલા મકાન ઓરડા અથવા જગ્યામાં જુગારના ધંધાની સંભાળ રાખે અથવા તેનો વહીવટ કે તેવા ધંધા કરવામાં કોઇ રીતે મદદ કરે
(ડી) આવા કોઇ મકાનમાં ઓરડામાં અથવા જગ્યામાં આવજા કરતી વ્યકિતઓ સાથે જુગાર રમવાના હેતુ માટે નાણા ધીરે અથવા પૂરા પાડે.
શિક્ષાઃ- તેને દોષિત ઠયૅથી ૨ વષૅ સુધી કેદની અને દંડની અથવા એ બંને શિક્ષા થશે. પરંતુ .....
(એ) પહેલીવારના ગુના માટે
શિક્ષાઃ- એવી કેદની શિક્ષા ત્રણ મહિનાથી ઓછી મુદતની હોવી જોઇશે નહિ અને એવો દંડ બસો રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ.
(બી) બીજીવારના ગુના માટે
શિક્ષાઃ- એવી કેદની શિક્ષ છ મહિનાથી ઓછી હોવી જોઇશે નહિ અને એવો દંડ એક હજાર રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ અને દંડ ઍક હજાર રૂપિયાથી ઓછો હોવો જોઈશે નહિ અને
(સી) ઉપયૅકત હેતુ માટે ખોલેલા ભોગવટામા લીધેલા રાખેલા અથવા વાપરેલા મકાન ઓરડા અથવા જગ્યામાં જુગારના ધંધાની સંભાળ રાખે અથવા તેનો વહીવટ કે તેવા ધંધા કરવામાં કોઇ રીતે મદદ કરે
(ડી) આવા કોઇ મકાનમાં ઓરડામાં અથવા જગ્યામાં આવજા કરતી વ્યકિતઓ સાથે જુગાર રમવાના હેતુ માટે નાણા ધીરે અથવા પૂરા પાડે.
શિક્ષાઃ- તેને દોષિત ઠયૅથી ૨ વષૅ સુધી કેદની અને દંડની અથવા એ બંને શિક્ષા થશે. પરંતુ ..
(એ) પહેલીવારના ગુના માટે
શિક્ષાઃ- એવી કેદની શિક્ષા ત્રણ મહિનાથી ઓછી મુદતની હોવી જોઇશે નહિ અને એવો દંડ બસો રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ.
(બી) બીજીવારના ગુના માટે
શિક્ષાઃ- એવી કેદની શિક્ષ છ મહિનાથી ઓછી હોવી જોઇશે નહિ અને એવો દંડ એક હજાર રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ અને (સી) ત્રીજીવારના અને ત્યાર પછીના ગુના માટે શિક્ષાઃ- આવી કેદની શિક્ષા એક વષૅથી ઓછી હોવી જોઇશે નહિ અને આવો દંડ બે હજાર રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ. (૨) ગુનેગાર પ્રોબેશન અધીનિયમ ૧૯૫૮ ની જોગવાઇઓમાં અથવા ફોજદારી કાયૅરિતી અધીનિયમ ૧૯૭૩ની કલમ ૩૬૦ની પેટા કલમ (૧) (૪) (૫) અને (૬) માંનો કોઇપણ મજકુર આ કલમ હેઠળ દોષિત કરેલી વ્યકિતને લાગુ પડશે નહિ.
સામાન્ય જુગાર ઘરઃ
સામાન્ય જુગાર ઘરની વ્યાખ્યા બે વિભાગની બનેલી હોય છે.
(૧) પ્રથમ ભાગમાં જુગાર કે જે પેટા કલમ (૧) ના કોલમ એ થી ઇ માં સમાવેશ કરવામાં આવેલ છે અને તેમા કોઇપણ ઘર ઓરડો અગર જગ્યા કે જેમા આવી રમત રમવામાં આવે છે અગર જેમા જુગાર રમવાનુ સાધન રાખવામાં આવે અગર જુગાર રમવાના સાધનો ઉપયોગ કરવામાં આવે તેને સામાન્ય જુગાર ઘર ગણવામાં આવશે અને તેને સામાન્ય જુગાર ઘર ગણવામાં આવશે અને તેને સામાન્ય જુગાર ઘર ગણવામાં કોઇ વ્યકિતને લાભ અગર નફાના પુરાવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવશે નહિ.
(૨) બીજા ભાગમાં જુગારના બીજા કેસો આવે છે જે પેટા કલમ (૧) માં આવરી લેવામાં આવેલ નથી. આવા જુગારના કેસમાં જુગારના સાધનો તેવા ઘર ઓરડો અગર જગામાં રાખવામાં અગર વાપરવામાં આવતા હોવાનુ પુરતુ નથી પરંતુ તેવી રીતે રાખવામાં અગર વાપરવામાં આવતા જુગારના સાધનો તેવી જગાના માલિક કબ્જેદાર ઉપયોગ કરનાર અગર રાખનારને લાભ અગર નફા માટે રાખવામાં અગર વાપરવામાં આવતા હોવા જરૂરી છે તેમજ બીજા ભાગમાં જણાવેલા ગુન્હામાં જુગારના સાધનો મોજુદ હતા. પરંતુ તેના માલિકના લાભ અને નફા માટે વાપરવા માટે નહોતા તેવો બચાવ કરી શકાય.
Copyright©2023 - HelpLaw