શિક્ષા બાબત - કલમ - 70

કલમ - ૭૦

છ વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસુલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજમાંથી મુક્તિ નહિ થાય.