કેવળ ચતુરાઇવાળી રમતો બાબત અપવાદ - કલમ:૧૩

કેવળ ચતુરાઇવાળી રમતો બાબત અપવાદ

કોઇપણ સ્થળે રમતા કેવળ ચતુરાઇવાળી રમતને અધિનિયમમાંનો કોઇપણ મજકૂર લાગુ પડશે નહિ.

મુંબઇ જુગાર પ્રતિબંધ અધિનિયમ કલમ-૧૩ની માત્ર કાયૅકુશળતા વાકય રચનાનો અથૅ પૂરી આવડત અગર સંપૂણૅ કાયૅકુશળતા અને તે સિવાય કશુ નહીં તે જાહેર રીતે પૂરતુ છે કે કોઇ અધિકારીઓને સબંધ સિવાય રમત કે જેમા તકનો મુખ્ય ભાગ હોય તેને માત્ર કાયૅકુશળતાથી રમત તરીકે વણૅવી શકાય નહીં પેટ્રીન સટ્રા તરીકે ઓળખાતી રમત તરીકે ઓળખાતી રમત ખૂબ જાણીતી રમત નેપની સરખી રમત છે તે કેટલીક સમાનતા સાથેને નેપ નુ કાળજીપુયૅકનુ કોઇ શંકા વગરનુ રૂપ છે તેમ છતા ધ્યાનમાં ના લેવા યોગ્ય તકનું તત્ત્વ રમતમાં હોય તો તેની અવગણના કરવાનુ વાજબી છે.