તબીબી અંગેનુ બોડૅઃ
આ કાયદાની જોગાઇ મુજબઃ
(૧) રાજય સરકારને જરૂરી અને વ્યાજબી લાગે તેવા વિસ્તારો અંગે તથા એવા સભ્યોના બનેલા એક કે વધારે તબીબી બોડૅો કે પેનલની રચના કરી શકશે.
(૨) આ મુજબ રચેલા તબીબી બોડૅ કે તે અંગેની પેનલે નકકી કર્યો હોય તેવા કામ કરી શકશે.
(૩) આવા તબીબી બોડૅ કે પેનલના કામ માટેની કાયૅ પધ્ધતિ નકકી કષૅ મુજબની રહેશે.
(૪) આવા તબીબી બોડૅ કે તેમની પેનલના સભ્યોને નકકી કરવામાં આવે તે મુજબ ફી તથા ભથ્થા મેળવવા હકકદાર રહેશે.
Copyright©2023 - HelpLaw