દારૂ બનાવવા દારૂની ભઠ્ઠી કે ફડ બાંધવા કે ચાલવવાના પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ
(એ) દારૂ બનાવવાનો રહેશે નહિ.
(બી) કોઇપણ પ્રકારના દારૂ ગાળવા માટેની ભઠ્ઠી કે ફડ બાંધી શકશે નહિ તથા ચલાવી શકશે નહિ.
(સી) દારૂની આયાત નિકાસ હેરફેર કરી શકશે નહિ કે કબ્જામાં રાખી શકાશે નહિ.
(ડી) દારૂ વેચાણ કરવો નહી કે દારૂ ખરીદ કરવો નહી.
Copyright©2023 - HelpLaw