શિક્ષા બાબત - કલમ - 71

કલમ - ૭૧

કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષા કોઈ એક ગુનાની શિક્ષા કરતા વધુ કડક શિક્ષા કરી શકશે નહિ.