દારૂ વેચવા વગેરે માટે પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતઓ
(એ) વેચાણ અથૅ કોઇ દારૂ શીશીમાં ભરી શકશે નહિ
(બી) મધપાન કરવો નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. અથવા
(સી) દારૂની બનાવટ માટેની કોઇ વસ્તુ રસ કાઢવા અંગેનુ મશીન વાસણો ઓજારો કે બીજા અન્ય કોઇ સાધનો વાપરી કે કબ્જામાં રાખી શકશે નહી.
Copyright©2023 - HelpLaw