ગળી તાડીની આયત નિકાસ વેચાણ કે હેરાફેરી વગેરે માટેના પ્રતિબંધ અંગે - કલમ: ૧૫

ગળી તાડીની આયત નિકાસ વેચાણ કે હેરાફેરી વગેરે માટેના પ્રતિબંધ અંગે

આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતઓ

(એ) ગળી તાડી કે નીરાની આયાત નિકાસ કે તેની હેરફેર કરી શકશે નહી કે પોતાના કબ્જામાં રાખી શકશે નહી

(બી) વેચાણના હેતુ માટે ગળી કે નીરો શીશીમાં ભરી શકશે નહી અથવા

(સી) ગળી તાડી કે નીરાનુ વેચાણ કે ખરીદ થઇ શકશે નહી.