તાડી ઉત્પન્ન કરે તેવા વૃક્ષોના છેદન અને તાડી કાઢવા માટેના પ્રતિબંધ અંગે - કલમ : ૧૬

તાડી ઉત્પન્ન કરે તેવા વૃક્ષોના છેદન અને તાડી કાઢવા માટેના પ્રતિબંધ અંગે

આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતઓ

(એ) તાડી ઉત્પન્ન થઇ શકે તેવા કોઇ વૃક્ષનુ છેદન કરવુ નહી કે કરવા દેવુ નહી પછી ભલે તે વૃક્ષ પોતાના કબ્જામં હોય કે તેનો તે માલિક હોય

(બી) કોઇ વૃક્ષ છેદન કરી તાડી કાઢી શકશે નહી કે પોતાના કબ્જામાં કે માલીકીવાળા વૃક્ષમાંથી છેદન કરી તાડી કાઢવા દેવામાં આવશે નહી.