અફીણ વગેરેનો કબ્જો રાખવા ઉપરના પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ
(એ) અફીણ પોતાના કબ્જે રાખવુ નહી
(બી) અફીણ પોતે હેરાફેરી કરશે નહી
(સી) અફીણની આયાત નિકાસ કરી શકશે નહી.
(ડી) અફીણનુ વેચાણ કે ખરીદી કરી શકશે નહી.
(ઇ) અફીણ લઇ તેનો ઉપયોગ કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw