પુખ્ત વ્યકિત સિવાય નામે કોઇ નશાયુકત વસ્તુના વેચાણ ઉપર પ્રતીબંધ અંગે
આ કાયદા મુજબ કોઇ પરવાનેદાર વેચાણકૉ તથા એવો પરવાનો ધરાવનાર વેચાણકૉ નોકરીમાં કે આવા પરવાનેદારની સ્પષ્ટ કે ગર્ભિત પરવાનગીના આધારે તેમના વતી કામ કરતી કોઇ વ્યકિતએ પુખ્ત વ્યકિત હોય તે સિવાયની વ્યકિતને કોઇ નશાયુકત પદાથૅ આવી વ્યકિતના કે બીજી અન્ય વ્યકિતના વપરાશ અંગે અને એવા પરવાનેદાર વેચાણકૉ ની જગ્યા ઉપર કે તે જગ્યાની બહાર વપરાશ અથૅ વેચાણ કરી શકશે નહી કે આપી શકશે નહી.
Copyright©2023 - HelpLaw