ચરસના ઉત્પાદન વિગેરે ઉપરના પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ
(એ) ચરસનુ ઉત્પાદન કરી શકશે નહી
(બી) ચરસ બનાવી શકશે નહી.
(સી) ચરસ કબ્જામાં રાખી શકશે નહી
(ડી) ચરસની નિકાસ કરી શકશે નહી
(ઇ) ચરસની આયાત કરી શકશે નહી
(એફ) ચરસની હેરાફેરી કરી શકશે નહી
(જી) ચરસની ખરીદી કરી શકશે નહી.
(એચ) ચરસનુ વેચાણ કરી શકશે નહી
(આઇ) ચરસ લઇ શકશે નહી
(જે) ચરસનો વપરાશ કરી શકશે નહી
Copyright©2023 - HelpLaw