વિકૃત થયેલા સ્પિરિટની બનાવટમાં ફેરફાર કરવા અંગે આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ
(એ) વિકૃત થયેલા સ્પિરીટવાળી બનાવટનો નશાયુકત દારૂ ગણી માનવીના ઉપયોગ માટે વાપરી શકાશે નહી પછી ભલે તેમા પાણી ભેળવવામાં આવેલ હોય કે અન્ય બીજી કોઇ રીતે તેમા ફેરફાર કરી શકશે નહી કે તેવા ફેરફાર કરવા અંગે કોઇ પ્રયત્ન કરી શકશે નહી
(બી) જે અંગે આવો ફેરફાર કે પ્રયત્ન કરવામાં આવેલ હોય એમ તેની જાણમાં હોય કે જાણવાને કારણ હોય છતા પણ આવો વિકૃત થયેલો સ્પિરિટ પોતાના કબ્જામાં રાખી શકશે નહી.
Copyright©2023 - HelpLaw