શિક્ષા બાબત - કલમ - 72

કલમ - ૭૨

કેટલાક ગુનાઓ પૈકી એક ને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે ક્યાં ગુના માટે દોષિત છે.એ વિષે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તે ગુના માટે એક સરખી શિક્ષા ઠરાવી ન હોય તો તેની ઓછામાં ઓછી શિક્ષા કરાવી.