ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અને પોલીસ કમિશ્નરની પત્રક મંગાવવાની સતા અંગે - કલમ:૨૪

ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અને પોલીસ કમિશ્નરની પત્રક મંગાવવાની સતા અંગે

(૧) આ કાયદા અન્વયે રાજય સરકારે કરેલા નિયમો અને હુકમો અનુસાર પોલીસ ઇન્સ્પેકટર જનરલ પોતાના તાબાના નોકરીયાતોએ ગુનો બંધ કરવા અંગે અને તેમના કામકાજની બજવણીને લગતી બાબતો અંગે સાદર કરી શકાય એવા પત્રક અહેવાલ તથા હકીકતને તેમની પાસેથી મંગાવી શકશે અને આ હેતુ માટે અથવા પોતાને મળેલી બાતમી પર આધાર રાખી પોતે સામાન્ય હુકમ કાઢયા હોય તે તેમજ રાજય સરકાર જે હુકમ કાઢે તે પોલીસ ઇન્સ્પેકટર તે જનરલ જિલ્લા મેજીસ્ટ્રેટને જણાવવા બાબત

(૨) પોલીસ કમિશ્નર પોતાના ચાજૅ હેઠળના વિસ્તાર સબંધી પેટા કલમ (૧) માં ઠરાવેલ પત્રક અહેવાલ અને હકીકતો મંગાવી શકશે

(સી) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નકકી કરે તે મુદત પહેલા રાજયમાં છપાયેલા કે પ્રસિધ્ધ થયેલા કોઇ અખબારની કોઇ જાહેરાત કે બીજી બાબતો અને (ડી) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને સામાન્ય રીતે કે ખાસ રીતથી આ કલમના અમલ અંગે મુકિત આપે તેવી કોઇ જાહેરાત કે બાબતો (૩) પેટા કલમ - (૨) માં ગમે તે પ્રકારે આવી જોગવાઇ હોય તો છતા રાજય સરકાર જાહેરનામુ બહાર પાડી પરપ્રાંતમાં છપાયેલા અને જાહેર જે કોઇ અખબાર સમાચાર પત્રિકા પુસ્તિકા કે ચોપાનીયા કે બીજા અન્ય પ્રકાશનમાં

(એ) કોઇ નશાવાળી વસ્તુ કે ગાંજા કે ભાંગનો વપરાશ કરવા આગ્રહ સેવતી કે વેંચાણ કરવા માંગતી કે

(બી) કોઇ વ્યકિત કે વ્યકિતઓના વગૅ કે સામાન્ય પ્રજાને આ કાયદા મુજબનો કોઇ ગુનો કરવાને કે તે મુજબ નકકી કરેલા કોઇ નિયમ વિનિમય કે આદેશની જોગવાઇઓને કે આપેલા પરવાના પરમીટ પાસ કે અધીકારપત્રમાં દશૅ વેલ શરતોના ઉલ્લંઘન કરવા કે તે ટાળવાને ઉત્તેજના થાય કે તેઓ તેમ કરવા પ્રેરાય એવો સંભવ હોય એવી કોઇ જાહેરાત કે તે બાબતે હોય તેનો રાજયમાં પ્રસાર વહેંચણી કે વેચાણ કરવા માટે પત્રિબંધ મૂકી શકશે.