સામાન્ય પ્રમાણ કરતા વધુ પ્રમાણમાં આલ્કોહોલીક દવાની બનાવટ લેવા ઉપર પ્રતિબંધ અંગે
કોઇ વ્યકિત નશો ઉત્પન્ન કરે તેવી પરીસ્થિતિ પેદા કરવા માટે સામાન્ય પ્રમાણ કરતા વધુ પ્રમાણમાં આલ્કોહોલીક દવાની બનાવટનો ઉપયોગ કરી શકશે નહી.
સ્પષ્ટીકરણઃ
- સામાનય પ્રમાણ કોઇ ઔષધના ગુણ ધરાવનાર બાબતમાં તૈયીરી એટલે નોંધાયેલ તબીબ વ્યવસાય દ્વારા નકકી કરવામાં આવેલ જથ્થો જે સમયે લેવાનો હોય એવા વિસ્તારમાં જયાં આવો કોઇ પણ પ્રિસ્ક્રીપ્શન મેળવવામાં આવ્યુ ન હોય ત્યારે ઔષધના ગુણ ધરાવનાર બાબતમાં તૈયારીના ઉત્પાદન દ્રારા આપવામાં આવેલ આદેશોમાં જે તે સમયે લેવાના જથ્થો સૂચવ્યો હોય
Copyright©2023 - HelpLaw