નશાવાળી હાલતમાં રાજયમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ અંગે - કલમ: ૨૪-૧-બી

નશાવાળી હાલતમાં રાજયમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ અંગે

આ કાયદા મુજબ પરપ્રાંતની કોઇ જગ્યાએ અફીણ સિવાયની કોઇ નશાવાળી વસ્તુ કે ભાંગ લીધેલી કોઇ વ્યકિતને પોતે નશો ચડેલી હાલતમાં હોય તેવા સમયે કે એવા નશાવાળા પદાથૅ કે ભાંગની અસરમાં હોય ત્યારે રાજયમાં કોઇ પ્રદેશના દાખલ થઇ શકશે નહી.