કઇ બનાવટોમાં મુકિત આપવા અંગે
આ કાયદા મુજબ રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને ફરમાન કરી શકશે કે નકકી કરેલા ટકાવારી કરતા વધુ ન હોય તેટલી આલ્કોહોલીક કોઇ બનાવટને આ કાયદા કે તે મુજબ ઘડેલા નિયમમાં વિનિયમો કે આદેશોની કોઇ જોગવાઇઓમાંથી મુકિત આપી શકશે
Copyright©2023 - HelpLaw