કેફી પદાથૅ અથવા ભાંગ ગાંજો વખાર વગેરે માંથી ખસેડવા નહીં
આ કાયદા મુજબ કોઇ નશાવાળી વસ્તુ ભાંગ કે ગાંજો મહુડા કે કાકવીને પરવાના આપ્યા મુજબ કોઇ દારુ ગાળવા માટેની ભઠ્ઠી ગોદામ કે સંગ્રહ કરી રાખવાની અન્ય જગ્યામાંથી પાસ વિના કે આ કાયદાની જોગવાઇઓ અનુસાર જો કાંઇ જકાતવેરો નાખવામાં આવેલ હોય તો તે ચુકવ્યા વિના કે તે ચુકવવા માટે લખાણ કરી આપ્યા વિના બીજે ખસેડી શકાશે નહીં.
Copyright©2023 - HelpLaw