શિક્ષા બાબત - કલમ - 73

કલમ - ૭૩

એકાંત કેદ - ન્યાયાલય આવી સજા કેદની મુદ્દત ૬ મહિના કરતા વધુ ન હોય તો એક મહિના કરતા વધુ સમય સુધી નહિ,એક વર્ષ કરતા ઓછી હોય તો ૨ મહિના કરતા વધુ સમય સુધી નહિ,એક વર્ષ કરતા વધુ હોય તો ૩ મહિના કરતા વધુ સમય સુધી નહિ.