માલની સીધી હેરફેર કરવા માટેના પાસ અંગે
(એ) આ કાયદા મુજબ કોઇ રેલવે વિભાગથી કે આગબોટ મછવા રસ્તાના વાહન વ્યવહાર કે રસ્તા મારફતે કોઇ નશાવાળી વસ્તુ ભાંગ ગાંજો કે વિકૃત થયેલ સ્પિરિટની બનાવટ મહુડા કે કાકવીનો (મહાવરા ફુલો મોલેસિશ સડેલ ગોળ અથવા એમોનિયમ કલોરાઇડસ) ના કોઇ માલનુ અથવા
(બી) માલ તરીકે હોય તે સિવાય અન્ય કોઇ બીજી રીતે કોઇ નશાવાળી વસ્તુ ભાંગ ગાંજા વિકૃત કરેલ સ્પિરિટની બનાવટ મહુડા કે કાકવીની (મહાવરા ફૂલો મોલેસિશ સડેલો ગોળ અથવા નવસાર (એમોનિયમ કલોરાઇડ) માલની સીધી હેરફેર કરાવવા અંગે જે શરતો હોય તે મુજબ કરવાની રહેશે
નોંધઃ- સન ૨૦૦૩ ના ગુજરાત સુધારા અધિનિયમ મુજબ સુધારેલ અમલ તા-૧૭/૦૨/૨૦૦૬
Copyright©2023 - HelpLaw