આ કાયદાની કલમ-૨૪(એ) માં દર્શે વેલ વસ્તુની બનાવટ માટે દારુ ખરીદી વિગેરે માટેના પરવાના અંગે - કલમ:૩૧-એ

આ કાયદાની કલમ-૨૪(એ) માં દર્શે વેલ વસ્તુની બનાવટ માટે દારુ ખરીદી વિગેરે માટેના પરવાના અંગે

આ કાયદાની કલમ ૨૪(એ) માં દશૅાવેલી કોઇ વસ્તુ બનાવવા માટે કોઇ દારુ કે આલ્કોહોલની ખરીદી કબ્જા કે ઉપયોગ માટેના પરવાના નકકી કરવામાં આવે તેવી શરતો મુજબ આપવા માટે કોઇ અધિકારીને તે અંગેના અધિકાર આપી અધિકૃત કરી શકશે