નીરા માટે વૃક્ષ છેદન માટેના પરવાના અંગે
આ કાયદા મુજબ રાજય સરકાર નિયમો કે લેખિત આદેશની નીરા તરીકેના વેચાણ કે વપરાશ કે ગોળ બનાવવા કે નશાવાળી વસ્તુ ન હોય એવી અન્ય બીજી કોઇ વસ્તુની બનાવટ માટે કોઇ તાડવૃક્ષોની અને છેદન માટેની અને તેમાંથી રસ કાઢવા માટેના પરવાના આપવા માટે કોઇ અધિકારીનો અધિકાર આપી અધિકૃત કરી શકશે તથા પરવાનો આપવામાં આવે એટલે જે વ્યકિતના તે વૃક્ષ હોય કે જેના કબ્જામાં આવા વૃક્ષ હોય તે વ્યકિત કે વૃક્ષ છેદનની પરવાનગી આપી શકશે કે તેમાંથી તાડી કાઢવા અંગેની પરવાનગી આપી શકશે
Copyright©2023 - HelpLaw