ધંધા તથા આયાત માટેના પરવાના અંગે
આ કાયદા મુજબ રાજય સરકાર નિયમો કે લેખિત આદેશથી કોઇ પરદેશી દારૂની આયાત કરવા તથા તે જથ્થાબંધ રીતે વેચાણ કરવા માંગતી વ્યકિતઓને ધંધા અને આયાત માટે પરવાનો આપવા અંગે કોઇ અધિકારીને અધિકારો આપી અધિકૃત આપી કરી શકશે
Copyright©2023 - HelpLaw