
ટૂંકી સંજ્ઞા - વ્યાપ્તિ અને શરૂઆત
(૧) આ કાયદાને ગુજરાત પોલીસ અધિનિયમ અને - રીતે ઓળખવામાં આવશે. ૧૯૫૧ એ
(૨) જે સમગ્ર ગુજરાત રાજયને લાગુ પડતો ગણાશે.
(૩) પુનરૅચના પહેલાના ગુજરાત રાજયમાં રાજય સરકાર આ અથૅ રાજપત્રમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નિર્દિષ્ટ કરે તે અમલમાં આવશે. અને રાજયના જે ભાગને તે મુંબઇ પોલીસ (વ્યાપ્તી અને સંશોધન) અધિનિયમ ૧૯૫૯ થી લાગુ પાડવામાં આવ્યો હોય તે ભાગમાં સરકાર આવુ જ જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નિદૅષ્ટ કરે તેવી બીજી તારીખે તે અમલમાં આવશે.
Copyright©2023 - HelpLaw