કલમ - ૭૪
એકાંત કેદની સજાનો અમલ - એકી સમયે ૧૪ દિવસ કરતા વધુ હોવી જોઇશે નહિ અને બીજી એકાંત કેદની મુદ્દત વચ્ચે તે મુદ્દત કરતા ઓછો ગાળો હોવો જોઇશે નહિ.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy