ગુજરાત રાજય માટેનુ એક પોલીસ દળ
ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે એક પોલીસ દળ રહેશે. પરંતુ રાજયના સંગત ભાગમાં આ અધિનિયમ અમલમાં આવ્યાની તરત જ પહેલા અનુસુચિ ૧માં નિદિષ્ટ કરેલા અધિનિયમ મુજબ રચેલા પોલીસ દળોના સભ્યોને સદરહુ પોલીસ દળના સભ્યો ગણવા.
Copyright©2023 - HelpLaw