
પોલીસ તાલીમ – મહાશાળા કે શાળાના પ્રીન્સીપાલોને નિમવા અંગે.
જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટની નીચેના દરજજાના ન હોય એવા કોઇપણ પોલીસ અધિકારીને રાજય સરકારે સ્થાપેલી કોઇપણ પોલીસ ટ્રેનીંગ કોલેજ અથવા પોલીસ શાળાના પ્રિન્સીપાલ તરીકે રાજય સરકાર પોતાની યોગ્ય લાગે તેવી સતા કામો ફરજો તેને સોપી શકશે.
Copyright©2023 - HelpLaw