
પોલીસ હવાલાના અધીકારીઓ અંગે.
ખાસ કે સામાન્ય આદેશોનુસાર રાજય સરકારને આધિન રહી જે વિસ્તાર માટે પોલીસ કમિશ્નરની નિમણૂક કરવામાં આવેલ હોય તે વિસ્તાર માટે પોલીસ કમિશ્નગર અને બીજા અન્ય વિસ્તારો માટે ઇન્સ્પેકટર જનરલ પોલીસ ઇન્સ્પેકટરોની નિમણૂક કરી શકશે.
Copyright©2023 - HelpLaw