પોલીસ નિમણૂક પ્રમાણપત્ર અંગે. - કલમ: ૧૪

પોલીસ નિમણૂક પ્રમાણપત્ર અંગે.

(૧) આ કાયદા મુજબ રાજય સરકાર ખાસ કે સામાન્ય હુકમ પ્રમાણે દરેક નિમણૂક થયેલ પોલીસ અધિકારીને તેની નિમણૂક અંગે (અનુસૂચિ – ૨માં નકકી કરેલ નમૂનાનુ) પ્રમાણપત્ર આપવામાં આવશે. જયારે પોલીસ ઇન્સ્પેકટર કે તેનથી નીચેના દરજજાના પોલીસ કમૅચારીને

(૨) આ કાયદા મુજબ પોલીસ દળમાં નિમણૂક પામેલ વ્યકિત પોલીસ દળના સભ્ય તરીકે બંધ થતી હશે ત્યારે આપવામાં આવેલ પ્રમાણપત્ર રદબાતલ થશે અને જેટલી મુદત માટે આવા સભ્યને પોલીસ દળમાંથી (બરતરફ) સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તેટલા સમય માટે આ પ્રમાણપત્રને નકામુ ગણાવાનુ રહેશે.