જિલ્લા મેજીસ્ટ્રેટના નિયંત્રણ અંગે - કલમ : ૧૭

જિલ્લા મેજીસ્ટ્રેટના નિયંત્રણ અંગે.

(૧) આ કાયદા મુજબ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ અને જિલ્લા પોલીસ દળ જે તે જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણમાં રહેશે.

(૨) જિલ્લા મેજીસ્ટ્રેટે રાજય સરકાર નકકી કરે તેવા નિયમો અને હુકમો અનુસાર વતૅવાનુ રહેશે.