અહેવાલ મંગાવવાની સતા અંગે - કલમઃ ૧૮

અહેવાલ મંગાવવાની સતા અંગે

આ કાયદા મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ તેના હાથ નીચેના જિલ્લા સુપ્રીન્ટેન્ડન્ટથી બનેલા ગુનાઓ અંગે રીઢા ગુનેગારો અંગે અવ્યવસ્થા થતી રોકવા અંગે મંડળીઓનુ અને રમત ગમતો અંગેનુ નીયમન કરવા અંગે પોલીસ દળની વહેંચણી અંગે પોલીસ દળની વહેંચીણી અંગે તથા તેમના હાથ નીચેના પોલીસ અધિકારીના વતૅન ચાલચલગત સબંધો તથા મદદકારક સાધનોના વપરાશ સબંધોના કોઇપણ વિષય અંગે પોલીસ દળ ઉપર પોતાનુ નિયંત્રણ પાકુ કરવાની અને વ્યવસ્થા રાખવા અંગે તથા તમામ બાબતો અંગે ખાસ કે સામાન્ય રીપોટૅ મંગાવી શકશે.