
ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અને પોલીસ કમિશ્નરની પત્રક મંગાવવાની સતા અંગે
"(૧) આ કાયદા અન્વયે રાજય સરકારે કરેલા નિયમો અને હુકમો અનુસાર પોલીસ ઇન્સ્પેકટર જનરલ પોતાના તાબાના નોકરીયાતોએ ગુનો બંધ કરવા અંગે અને તેમના કામકાજની બજવણીને લગતી બાબતો અંગે સાદર કરી શકાય એવા પત્રક અહેવાલ તથા હકીકતને તેમની પાસેથી મંગાવી શકશે અને આ હેતુ માટે અથવા પોતાને મળેલી બાતમી પર આધાર રાખી પોતે સામાન્ય હુકમ કાઢયા હોય તે તેમજ રાજય સરકાર જે હુકમ કાઢે તે પોલીસ ઇન્સ્પેકટર જનરલ જિલ્લા મેજીસ્ટ્રેટને જણાવવા બાબત
(૨) પોલીસ કમિશ્નર પોતાના ચાજૅ હેઠળના વિસ્તાર સબંધી પેટા કલમ (૧) માં ઠરાવેલ પત્રક અહેવાલ અને હકીકતો મંગાવી શકશે"
Copyright©2023 - HelpLaw