શિક્ષાના હુકમો વિરૂધ્ધ અપીલો કરવા અંગે
આ કાયદાની કલમ -૨૫ અથવા મજકુર કલમમાં જણાવેલ નિયમો અંગે અથવા હુકમો અનુસાર જે તે પોલીસ અધિકારી સામે પસાર કરવામાં આવેલા હુકમ સામે અપીલ રાજય સરકાર પોતે અથવા રાજય સરકારના સામાન્ય અને વિશિષ્ટ હુકમ અનુસાર નકકી કરે તેવા પોલીસ અધિકારીને કરી શકશે અને આવા હુકમ સામેની અપીલ હુકમની તારીખથી ૬૦ દિવસની મુદત અંદર દાખલ કરી શકશે
Copyright©2023 - HelpLaw