રાજય સરકાર સન ૧૮૯૮ ના ૫માં અધિનિયમની કલમ ૧૪૪ મુજબ હુકમ કરી શકશે - કલમ:૩૨

રાજય સરકાર સન ૧૮૯૮ ના ૫માં અધિનિયમની કલમ ૧૪૪ મુજબ હુકમ કરી શકશે

આ કાયદા મુજબ રાજય સરકારને જરૂરી લાગે ત્યારે પોતે રાજપત્રમાં જાહેરનામાથી પ્રસિધ્ધ આપી અન ભારતીય ફોજદારી કાયૅવાહીનો કાયદો ૧૮૯૮ ની કલમ ૧૪૪ ધી ન્યાયધીશ દ્રારા ફરમાવેલ હુકમ આ કાયદા મુજબ રાજય સરકારે અમલમાં ચાલુ રાખી તેવા કોઇ હુકમ મતલબનો હુકમ કરી શકશે

પોલીસ અધીકારીના કામ ઉપરથી દુર થયેલી વ્યકિતએ

(૧) પોતાની નિમણુકનુ પ્રમાણપત્ર નકકી કરેલા અધિકારીને સોપી દેવુ પડશે પરંતુ

(૨) હથિયાર

(૩) સાધન – સરંજામ

(૪) કપડા તથા

(૫) પોતાની ફરજ જોડે સંકળાયેલ જરૂરીની બીજી વસ્તુઓ જે વસ્તુઓ એની પોતાની થઇ ગઇ હોય તેને આ કલમ લાગુ પડશે નહિ જો તેવી વસ્તુ એ જાણી જોઇને સોપવાની ના પાડે તો તે વ્યકિત તેને માટે કલમ ૧૪૬ હેઠળ શિક્ષાપાત્ર ઠરશે અને ખાતાને તેવી વસ્તુઓ માટે વોરંટ કાઢી કબજે લેવાનો અધિકાર છે ટુકમાં પોલીસ અધિકારી તરીકે કાયૅ કરનાર તેમ કાયૅ કરતો બંધ થઇ જાય ત્યારે તેણે ખાતાની વસ્તુઓ પરત કરી દેવી જોઇએ સરકાર આપેલ રહેઠાણ જે તે શરતોને આધીન રહીને વાપરવાનુ અને કલમ ૩૦માં હથિયારો વગેરે માટે ઠરાવ્યુ છે તેમ કલમ ૩૧ પ્રમાણે પોલીસ અધિકારી તરીકે વ્યકિત કાયૅ કરતી બંધ થાય ત્યારે મકાનનો કબજો પણ સોપી દેવો જોઇએ નીચેના સંજોગોમાં મકાનનો કબજો ફરજિયાત છે

(૧) જાયરે તે પો.અધિ. તરીકે કાયૅ કરતો બંધ થાય

(૨) જયારે રાજય સરકાર તેને તેમ કરવાનુ કહે

(૩) જયારે કોઇ અધિકારીને તેમ કરવાની સતા સરકારે આપી હોય અને તે તેમ કરવાને ફરમાવે ત્યારે (કલમ ૩૧-૧)